5.Molecular Basis of Inheritance
medium

મનુષ્યમાં અંદાજિત કુલ જનીનની સંખ્યા $(< 25,000)$ થી ઓછી છે જે પૂર્વ અનુમાનિત $(1,40,000)$ જનીન હતાં. ટિપ્પણી કરો. 

Option A
Option B
Option C
Option D

Solution

જનીનની સંખ્યા $30,000$ છે જે પૂર્વ અંદાજિત $80,000$ થી $1,40,000$ જનીનથી ઘણી ઓછી છે. લગભગ બધા $(99.9\%)$ ન્યુક્લિઓટાઇડ બેઈઝ બધા મનુષ્યમાં એક જ સરખા હોય છે.

શોધાયેલા જનીનો પૈકી $50\%$ જનીનોનાં કાર્યો અજાણ છે.

વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ $1.4$ મિલિયન જગ્યાઓ પર એકલ બેઈઝ $DNA$ તફાવત ( $SNPs\,-$ single nucleotide polymorphism, જેને સ્નિપ્સ (snips) કહેવામાં આવે છે)નો ખ્યાલ મેળવ્યો છે. 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.