પૃથ્વીના પોપડામાં વિપુલ પ્રમાણ મા મળી આવતી ધાતુ કઈ છે ?
$Al,\,Zn$
$Ag,\,Au$
$Fe,\,Cu$
$Fe,\,Al$
Iron and Aluminium are the two most abundant metals on earth.
ઘડતર આયર્નના ઉત્પાદન માટે શું વપરાય છે
કાચી ધાતુને હવાનીગેરહાજરીમાં કાર્બન સાથે ગરમ કરવું એટલે ….
નીચેના વિધાન ને ધ્યાન માં રાખીને સાચો ઉતર $T$ અથવા $F$ માં આપો જો વિધાન સાચું હોય તો $T$ આપો અને ખોટું હોય તો $F$ આપો.
$(i)$ દરેક ખનિજ એ અયસ્ક છે પરંતુ દરેક અયસ્ક એ ખનિજ નથી.
$(ii)$ સ્લેગ એ અભિવાહ અને અશુદ્ધિઓના સંયોજન દ્વારા ધાતુના નિષ્કર્ષણ દરમિયાન રચિત ઉત્પાદન છે.
$(iii)$ ઝોન રિફાઇનિંગ દ્વારા ખૂબ શુદ્ધ ધાતુ મેળવી શકાય છે.
$(iv)$ કાર્નેલાઇટ એ મેગ્નેશિયમ અને સોડિયમ ની અયસ્ક છે
કઈ ધાતુ તેના ક્ષારના જલીય દ્રાવણની વિધુતવિભાજનથી મળતી નથી ?
નિક્ષાલન એ વ્યાપારિક ધોરણે કોના સંકેંદ્રણ થી મેળવવામાં આવે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.