રીએક્ટન્સનો (reactance) એકમ શું છે?
ઓહમ
વોલ્ટ
મ્હો
ન્યુટન
ન્યુક્લિયસની ત્રિજ્યા માપવાનો સાચો એકમ કયો છે?
જો પદાર્થે કાપેલું અંતર $x = a/t + b/{t^2}+c,$ $m$ માં હોય,તો $b$ નો એકમ
આઘાત(impulse) નો એકમ શું થાય?
નીચે પૈકી ઉર્જાનો એકમ કયો છે?
યંગ મોડ્યુલસનો એકમ શું થાય?