દ્વિદળી પ્રકાંડનાં કાષ્ઠમાં સૌથી નાના દ્વિતીય જલવાહકનું સ્થાન જણાવો.
મજ્જા અને પ્રાથમીક જલવાહક વચ્ચે
વાહિએધાની બહાર
વાહિએધાની અંદર
ત્વક્ષેધાની અંદર
મૂળમાં દ્વિતીય વૃદ્ધિની પ્રક્રિયા સમજાવો.
કઈ પેશી દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે?
વાર્ષિક વલય .........નો સમાવેશ કરે છે.
આ કાષ્ઠ ઘેરા રંગનું, વધારે ઘનતા,ઓછા પ્રમાણમા, સાંકડા અવકાશયુક્ત જલવાહિની ઘરાવતા હોય છે.
ત્વક્ષૈધા વિશે સમજૂતી આપો.