ઝેનર ડાયોડનો ઉપયોગ
રેકટીફેક્શન
એમ્પ્લીફીકેશનસોલાર સેલ
સોલાર સેલ
આપેલ તમામ
(c)
Zener diode is a reverse biased transistor used for voltage stabilisation.
પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે ઝેનર ડાયોડને બેટરી અને અવરોધ સાથે જોડેલ છે તો પ્રવાહ $I, I_Z$ અને $I_L$ અનુક્રમે કેટલા હશે?
પરિપથમાં દર્શાવ્યા મુજબ, $15 \;V $ બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરેલ છે. ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ($mA$ માં) કેટલો હશે?
આપેલ $dc$ સ્ત્રોત ધરાવતા પરિપથમાં અવરોધ $R_S$ નું મૂલ્ય કેટલું હશે?
$V _{ Z }=8 \,V$ ઝેનર વોલ્ટેજ અને $I _{ ZM }=10 \,mA$ નો મહત્તમ ઝેનર પ્રવાહ ધરાવતા એક ઝેનર ડાયોડને $V _{i}=10 \,V$ જેટલો ઈનપુટ વોલ્ટેજ અને $R=100 \,\Omega$ નો શ્રેણી અવરોધ સાથે જોડવામાં આવે છે. આપેલ પરિપથમાં $R_{L}$ એ ભાર અવરોધ દર્શાવે છે. $R_{L}$ નાં મહત્તમ અને લધુત્તમ મૂલ્યોનો ગુણોત્તર …………. હશે.
ઝેનર ડાયોડનો વૉલ્ટેજ $6\, V$ છે,તો અવરોધ $R$ નું મૂલ્ય શોધો. ($k \Omega$ માં)
Confusing about what to choose? Our team will schedule a demo shortly.