- Home
- Standard 12
- Biology
માનવીના ઉદ્ વિકાસ સાથે માનવો અને જંગલી જીવન વચ્ચે સંઘર્ષ શરૂ થયેલ છે. હાલના આધુનિક માનવની વિવિધ ક્રિયાઓ સાથે સંઘર્ષની તીવ્રતા વધેલ છે. યોગ્ય ઉદાહરણો દ્વારા તમારા જવાબને ન્યાય આપો.
Solution
$2.5$ મિલિયન વર્ષો પૂર્વે માનવી સૌપ્રથમ ઉત્કાંતિ પામેલ હતો અને કૃષિ (ખેતીવાડી)ની શરૂઆત $11$ હજાર વર્ષો પૂર્વે શરૂઆત થયેલ છે. તે પછી માનવીએ ખેતીવાડી માટે જંગલની જમીનનું શોષણ શરૂ કરેલ હતું.
મેડિકલ ટેકનોલોજીના વિકાસે માનવીનો જીવનકાળ વધારી દીધો છે તે ઉપરંત માતા અને બાળકનો મૃત્યુદર ઘટાડયો છે. વધુમાં માનવવસ્તીની સમસ્યા સુધારેલ છે.
આની સાથે ઔઘોગિક ઉત્કાંતિને લીધે પૃથ્વીના સ્રોતોનો વિશાળ વપરાશ વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરેલ છે. ક્ચરાનો મોન્યુમેન્ટલ જથ્યો, બીજી જાતિના કુદરતી રહેઠાણનો નાશ કરેલ છે. આ રહેઠાણ જલીય કે ભુમીય, ખતરનાક બને છે અને પછી તેઓની લુપ્તતા પ્રેરે છે.
માનવ અને જંગલી જીવ વચ્ચેનો સંધર્ષ વધે તેવી માનવ પ્રવૃત્તિઓ છે.