ભૂણપુટના કયા કોષ દ્વારા પરાગનલિકા ભૂણપુટમાં દાખલ થાય.
અંડકોષ
મધ્યસ્થ કોષ
કાયમી સહાયકકોષ
વિઘટિત સહાયકકોષ
It’s obvious.
બીજચોલ શેનું બનેલું હોય છે?
ભ્રૂણપોષ, બીજદેહ શેષ અને બીજચોલ એ …… નાં બીજના ઉદાહરણ છે.
પરાગનયનનો એનેમોફેલી પ્રકાર એ……માં જોવા મળે છે.
અંડક જે બાદમાં વક્ર બની જાય છે, જેથી તેનો ભ્રૂણપોષ અને બીજદેહ એ તેની બીજનાળનાં કાટખૂણે ગોઠવાય છે, જે……છે.
દ્વિતીય કોષકેન્દ્ર સાથે નર જનનકોષ જોડાઈને શેની રચના કરેછે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.