નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું નિવાસસ્થાન નથી? .
સુંદરવન
ગીર
જીમ કોર્બેટ
રણથંભોર
ભારત કયા રાજયમાં ભારતીય ગેંડાનો પ્રાકૃતિક વસવાટ છે?
રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?
નીચેનામાંથી કઈ જોડ અભયારણ્ય અને તેના મુખ્ય રક્ષિત પ્રાણી માટે અનુરૂપ નથી ?
પ્રાદેશિક વિવિધતાને કહે છે.
સમીકરણ $log\, S = log\, C +\,Z \,log \,A$માં $S$ શું દર્શાવે છે?