સજીવોના જીવનને અસર કરતું મહત્વનુ પરિબળ $.....$ છે
ભૂમિ,તાપમાન
પ્રકાશ, પાણી
પાણી, તાપમાન
ભૂમમી, પ્રકાશ
Water and temperature
બહારનું તાપમાન આપણા શરીરથી વધારે હોય ત્યારે …….. દ્વારા અને આપણા શરીરથી ઓછું હોય ત્યારે ……. દ્વારા આપણે નિયમન કરીએ છીએ.
ઉનાળાના ગરમીના દિવસો દરમિયાન વ્યક્તિ દિલ્હીમાંથી સિમલા ખસી જાય છે. આ કોનું ઉદાહરણ છે.
વિવિધ અજૈવિક પર્યાવરણીય પરિબળોની યાદી બનાવો.
વૈજ્ઞાનિક કારણો આપો : આંબાનાં વૃક્ષો કેનેડા અને જર્મની જેવા દેશોમાં થતાં નથી.
ઉતુંગતા બીમારી કયાં કારણથી સર્જાઈ શકે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.