$\mathrm{N}_{2}$ અણુ ત્રિબંધ ધરાવે છે તે આણ્વીય કક્ષક ચિતાર વડે સમજાવો. તે ઉપરાંત $\mathrm{F}_{2}$ એકલબંધ તેમજ $\mathrm{Ne}_{2}$ માં બંધ બનતો નથી. તે સ્પષ્ટ કરો.
બંધક્રમાંક $=\frac{1}{2}\left[ N _{b}- N _{a}\right]=\frac{1}{2}(10-4)=3 .$
$N _{2}( N \equiv N )$ માં બંધક્રમાંક $3$ છે એટલ કે તે ત્રિબંધ ધરાવે છે.
$N _{2}$ અણુનું નિર્માણ : $N$નું ઈલેક્ટ્રોનીય બંધારણ
${ }_{7} N$ પરમાણુ$=1 s^{2}, 2 s^{2}, 2 p_{x}^{1}, 2 p_{y}^{1} 2 p_{z}^{1}$
$N _{2}$ અણુ$=\sigma 1 s^{2}, \sigma^{*} 1 s^{2}, \sigma 2 s^{2}, \sigma^{*} 2 s^{2}, \pi 2 p_{x}^{2}=\pi 2 p_{y}^{2}, \sigma 2 p_{z}^{2}$
$N _{2}$ અણુનો આણ્વીય કક્ષક ચિતાર :
બંધક્રમાંક $=\frac{1}{2}\left[ N _{b}- N _{a}\right]=\frac{1}{2}(10-4)=\frac{6}{2}=3$.
બંધક્રમાંકનુ મૂલ્ય $3$ છે એટલે $N _{2}$ અણુ ત્રિબંધ ધરાવે છે. $( N \equiv N )$
$F _{2}$ અણુનો આણ્વીય કક્ષક ચિતાર :
${ }_{9} F =1 s^{2}, 2 s^{2}, 2 p_{x}^{2}, 2 p_{y}^{2}, 2 p_{z}^{1}$
$F _{2}$ અણુ$=\sigma 1 s^{2}, \sigma^{*} 1 s^{2}, \sigma 2 s^{2}, \sigma^{*} 2 s^{2}, \sigma 2 p_{z}^{2}, \pi 2 p^{2}{ }_{x} \approx \pi 2 p_{y}^{2}, \pi^{*} 2 p_{x}^{2} \approx \pi^{*} 2 p_{y}^{2}$
બંધક્રમાંક$=\frac{1}{2}\left[ N _{ b }- N _{ a }\right]=\frac{1}{2}(10-8)$
$=\frac{2}{2}=1$
$\therefore F _{2}$ અણુ એકલબંધ $(F - F)$ ધરાવે છે.
$Ne _{2}$ અણુનો આણ્વીય કક્ષક ચિતાર :
${ }_{10} Ne =1 s^{2}, 2 s^{2}, 2 p_{x}^{2}, 2 p_{y}^{2}, 2 p_{z}^{2}$
$Ne _{2}$અણુ$=\sigma 1 s^{2}, \sigma^{*} 1 s^{2}, \sigma 2 s^{2}, \sigma^{*} 2 s^{2}, \sigma 2 p_{z}^{2}$
$\pi 2 p_{x}^{2}=\pi 2 p_{y}^{2}, \pi^{*} 2 p_{x}^{2}=\pi^{*} 2 p_{y}^{2}, \sigma^{*} 2 p_{z}^{2}$
બંધક્રમાંક $=\frac{1}{2}\left[ N _{ b }- N _{ a }\right]=\frac{1}{2}(10-10)=0$
બંધક્રમાંકનું મૂલ્ય શૂન્ય છે. તે દર્શાવે છે કે બે $Ne$-પરમાણુઓનો બંધ બનતો નથી. આથી $Ne _{2}$ અણુ બની શકતો નથી.
નીચેનામાંથી ક્યો ઘટક પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે ?
$AX$ એ એક સહસંયોજક દ્વિઆણ્વિય પરમાણુ છે જ્યાં $A$ અને $X$ આવર્ત કોષ્ટકની બીજી હરોળના તત્વો છે. આણ્વિય કક્ષકવાદ સિદ્ધાંતના આધારે, $AX$નો બંધ ક્રમાંક $2.5$ છે. $AX$માં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ........... છે
$N _2 ; N _2{ }^{+} ; O _2, O _2{ }^{-}$આપેલ સ્પીસીઝો ની સૌથી વધુ ભરાયેલ આણવીય કક્ષક માં અયુગ્મિત ઇલેકટ્રોન(નો)ની સંખ્યા શું છે?
નીચેનામાંથી કયા આયનીકરણની પ્રક્રિયામાં બંધ ઊર્જા વધે છે અને ચુંબકીય વર્તણૂક અનુચુંબકીયથી પ્રતિચુંબકીયમાં બદલાય છે.
$\mathrm{MO}$ ચિતાર આપી સમજાવો કે $\mathrm{Ne}_{2}$ અણુ શક્ય નથી.