આપેલ તમામમાં વાહિપુલ સહસ્થ, પાર્થસ્થ, અંતરારંભી અને એધા ગેરહાજર (જલવાહક અને અન્નવાહક વચ્ચે) હોય છે, સિવાય કે

  • A

    મકાઈ 

  • B

    જવ 

  • C

    ઘઉં 

  • D

    સૂર્યમુખી 

Similar Questions

........દ્વારા મજ્જાનું નિર્માણ થાય છે.

પામ એ એકદળી વનસ્પતિ છે. છતાં તેનો ઘેરાવો વધે છે. શા માટે ? કેવી રીતે ?

મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?

  • [AIPMT 2010]

મૃદુતકીય કોષો જે ઉત્સર્ગપદાર્થોનો સંગ્રહ કરે છે તે ........છે.

ધારો કે, તમારા હાથમાં પેન્સિલ બોક્સ છે. તે વનસ્પતિ કોષ રજૂ કરે છે. તે કેટલા શક્ય તલોમાંથી કાપી શકાય ? રેખાઓ દોરીને તે કાપા દર્શાવો.