એકદળીમાં વાહિપૂલને બંધ કહેવામાં આવે છે કારણ કે.
એધાની ગેરહાજરી
છિદ્રોયુક્ત વાહિનીનો અભાવ
બધી જ જલવાહક પેશી અન્નવાહક પેશીથી ઘેરાયેલી
દરેક વાહિપૂલને ઘેરીને પૂલકંચૂક ગોઠવાયેલું છે.
પુરાણી ચાલની નલિકામાં વૃદ્ધિ ઋતુમાં અંતમાં નીચેનામાંથી શું શર્કરના વહન માટે ચાલની પટ્ટીકા ઉપર જમા થાય છે?
કઠોળના બીજાવરણમાં આવેલા દંડ જેવા લંબાયેલા અષ્ટિકોષોને શું કહે છે?
કોષોનો સમૂહ ધરાવતી પેશી .........ધરાવે છે.
આલુ $( \mathrm{peach} )$ અથવા નાસપતિ $( \mathrm{pear} )$ ખાતી વખતે સામાન્ય રીતે જોવા મળ્યું છે કે કેટલાક અષ્ઠીકોષ જેવી રચનાઓ દાંતમાં ફસાઈ જાય છે. આ કાંકરી જેવી રચનાઓને શું કહે છે? તે જણાવો ?
હંસરાજનાં મૂળમાં આવેલ વાહિપુલનો પ્રકાર.......?