ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા થાય છે.
વિરોહ
ભૂસ્તારિકા
અધોભૂસ્તારી
ભુસ્તારી
બટાકા, આદુ અને હળદરના પ્રકાંડ કઈ દ્રષ્ટીએ અલગ પડે છે?
પ્રકાંડ સામાન્ય રીતે તરૂણ હોય ત્યારે $.....P.....$ અને પછીથી $.....Q.....$ રંગનું બને છે.
$P \quad Q$
રક્ષણ માટે પ્રકાંડનાં રૂપાંતરો જણાવો.
પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાંડનાં રૂપાંતર જણાવો.
તેમાં પ્રકાંડ નળાકાર બની પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે