- Home
- Standard 9
- Mathematics
2. Polynomials
medium
ચકાસો કે $3$ અને $5$ બહુપદી $x^{2}-x-6$ નાં શૂન્ય છે કે નહીં.
Option A
Option B
Option C
Option D
Solution
ધારો કે, $p(x)=x^{2}-x-6$
$\therefore p(3)=(3)^{2}-3-6=9-9=0$
આથી, $3$ એ બહુપદી $p(x)=x^{2}-x-6$ નું શૂન્ય છે.
$\therefore p(5)=(5)^{2}-(5)-6=25-5-6=14 \neq 0$
આથી, $5$ એ બહુપદી $p(x)=x^{2}-x-6$ નું શૂન્ય નથી.
Standard 9
Mathematics