યુરીથર્મિક જાતિઓ કોને કહે છે ?
ઉત્તુંગતા બીમારી કોને કહે છે ? તેનાં લક્ષણો જણાવો.
પૃથ્વી પર સસ્તન પ્રાણીઓની સફળતા પાછળનું મુખ્ય કારણ ક્યું છે ?
એલનનો નિયમ કઈ બાબતની રજૂઆત કરે છે ?
ખોટુ વિધાન પસંદ કરો.
આંબાના વૃક્ષો …….. માં થતા નથી.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.