- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
normal
સાચી પ્રજનન-દિશાનાં લાક્ષણિક લક્ષણો કયાં હોય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
સતત સ્વપરાગનયનનાં પરિણામે સ્થાયી લાક્ષણિક આનુવંશિકતા અને કેટલીક પેઢી સુધીની અભિવ્યક્તિ સાચું પ્રજનન છે.
સાચાં પ્રજનન દિશાનાં લાક્ષણિક લક્ષણો :
$(i)$ કૃત્રિમ સંકરણ માટે તેઓ પિતૃ તરીકે ઉપયોગમાં લેવાય છે. કારણ તેઓ સમાન લક્ષણો ધરાવતાં જન્યુઓ ઉત્પન્ન કરે છે.
$(ii)$ જનીનસ્વરૂપ નક્કી કરવા, ટેસ્ટ ક્રૉસમાં સમયુગ્મી પ્રચ્છન્ન વનસ્પતિ ઉપયોગમાં લેવાય છે.
Standard 12
Biology
Similar Questions
normal