5. Life Processes
easy

જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

 

જલવાહક દ્વારા વહન   અન્નવાહક દ્વારા વહન 
$(i)$

પાણી અને ખનીજ ક્ષારોનું વહન થાય છે.

$(i)$ ખોરાકના ઘટકોનું વહન થાય છે. 
$(ii)$ મોટાભાગે નિષ્ક્રિય વહન થાય છે. શક્તિ વપરાતી નથી. $(ii)$ શક્તિ વપરાશ સાથે સક્રિય વહન થાય છે. 
$(iii)$

જલવાહિનીકી, જલવાહિની મૃત હોય છે.

$(iii)$ ચાલનીનલિકા અને સાથીકોષો જીવંત કોષો છે.
Standard 10
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.