ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ સિદ્ધાંતો કયા હતા ?
શાખાકીય અવતરણ (branching descent) અને પ્રાકૃતિક પસંદગી એ ડાર્વિનના ઉદ્વિકાસવાદના બે ચાવીરૂપ ખ્યાલો છે
બ્રાન્સિંગ ડીસેન્ટ એ ચાવી ખ્યાલ છે.
……… નું વસ્તી પરનું કાર્ય ડાર્વિનને પ્રભાવિત કરી ગયું.
નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત શેના ઉપર આધાર રાખે છે ? .
સજીવોમાં વિવિધતાનું કારણ શું છે?
નીચે પૈકી ક્યા સજીવમાં નવા સ્વરૂપ પ્રગટ થવાનો દર સૌથી વધુ છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.