- Home
- Standard 12
- Biology
6.Evolution
medium
એસ.એલ મીલરે એક્સપરીમેન્ટલ સેટઅપમાં શું અવલોકન કર્યું?
A
નાઈટ્રોજનશ બેઈઝમાંથી શર્કરાનું નિર્માણ
B
એમિનો એસિડનું નિર્માણ
C
રંજકદ્રવ્યોનું નિર્માણ
D
મેહનું નિર્માણ
Solution
Alamine, Glycine and Aspartic Acid were formed in Miller’s experiment
Standard 12
Biology
Similar Questions
નીચેના જોડકા જોડો :
કોલમ – $I$ | કોલમ – $II$ |
$P$ પૃથ્વીની ઉત્પત્તિ | $I)$ $4500\, mya$ |
$Q$ જીવની ઉત્પત્તિ | $II)$ $4000\, mya$ |
$R$ પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ | $III)$ $3000\, mya$ |
$S$ પ્રથમ અકોષીય જીવની ઉત્પત્તિ | $IV)$ $2000\, mya$ |
medium