દળ ખંડ $dm$ એટલે શું?
સમાંગ પદાર્થોનો અર્થ લખો.
દઢ પદાર્થ કોને કહે છે ?
કણોના બનેલાં તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ મેળવો અને લખો.
ચાકગતિ અને સ્થાનાંતરિત ગતિની મિશ્રિત ગતિ કોને કહે છે ?
કણના તંત્ર માટે ન્યૂટનના બીજા નિયમનું કથન લખો.