1. Chemical Reactions and Equations
medium

ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ એટલે શું ? ઉદાહરણો આપો. 

Option A
Option B
Option C
Option D

Solution

ઉષ્માક્ષેપક (Exothermic) રાસાયણિક પ્રક્રિયા : એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં નીપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. દા.ત.,

$(i)$ ${H_2}S{O_4}(aq)\,\xrightarrow{{{H_2}O}}2{H^ + }(aq) + SO_4^{2 – }(aq) + $ ઉષ્મા

$(ii)$ $C{{H}_{4}}(g)+2{{O}_{2}}(g)\to C{{O}_{2}}(g)+\,2{{H}_{2}}O(g)\,+$ ઉષ્મા

     મિથેન          ઓક્સિજન ડાયોક્સાઇડ             કાર્બન          પાણી

$(iii)$ ${C_6}{H_{12}}{O_6}(aq)\, + \,6{O_2}(g)\, \to \,6C{O_2}(aq)\, + \,6{H_2}O(g) + $ ઉષ્મા

ગ્લુકોઝ           ઓક્સિજન ડાયોક્સાઇડ           કાર્બન          પાણી

ઉષ્માશોષક (Endothermic) રાસાયણિક પ્રક્રિયા : એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકોનું રૂપાંતર નીપજો માં થાય છે ત્યારે ઉષ્માનું શોષણ (ઉમેરો) થતો હોય તો તેને ઉષ્માશોષક રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે. દા.ત.,

$(i)$ $CaC{{O}_{3}}(s)\,+\,$ ઉષ્મા $ \to CaO\, + \,C{O_2}$

             ફોડેલો ચૂનો              કળીચૂનો           કાર્બન ડાયોક્સાઇડ

$(ii)$ ${N_2}(g)\, + \,{O_2}(s)\,\,\, + $  ઉષ્મા $ \to \,2NO$

        નાઇટ્રોજન        ઓક્સિજન                નાઈટ્રિક ઑક્સાઇડ  

$(iii)$ $N{H_4}Cl(aq)\, + $ ઉષ્મા $ \to NH_4^ + (aq)\, + \,C{l^ – }(aq)$

          એમોનિયમ ક્લોરાઈડ           એમોનિયમ આયન      ક્લોરાઈડ આયન

Standard 10
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.