- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
$DNA$ ફિંગરપ્રિન્ટિંગ શું છે? તેનું પ્રાયોજન જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
$DNA$ ફિંગરપ્રિન્ટનો આધાર છે.
કોઈ પણ વ્યક્તિની પ્રત્યેક પેશીઓ (જેમકે રુધિર, વાળ-પુટિકા, ત્વચા, હાડકાં, લાળ, શુક્રકોષ વગેરે)માંથી પ્રાપ્ત $DNA$ માં એકસમાન દરજ્જાની બહુરૂપતા જોવા મળે છે.
જે ફોરેન્સિક ઍપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે ઉપયોગી છે.
વળી, બહુરૂપકતા પિતૃઓથી સંતતિમાં આનુવંશિક થાય છે, એટલા માટે જ્યારે પિતૃત્વ માટે વિવાદ ઊભો થાય ત્યારે $DNA$ ફિંગરપ્રિન્ટિંગ ઉત્તમ કસોટી છે.
Standard 12
Biology
Similar Questions
medium
medium