- Home
- Standard 12
- Biology
6.Evolution
medium
ફાઉન્ડર અસર એટલે શું ?
Option A
Option B
Option C
Option D
Solution
કેટલીક વાર નવી વસ્તીનાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટા ફેરફારો હોય તો તે ભિન્ન જાતિ તરીકે વિકસે છે. મૂળભૂત વિચલિત (drifted) વસ્તી સ્થાપક બને છે અને અસરને સ્થાપક અસર (founder effect) કહે છે.
Standard 12
Biology