- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
medium
જન્યુજનન (જનનકોષોનું નિર્માણ) (Gametogenesis) એટલે શું ? સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
જન્યુજનન એ લિંગી પ્રજનન કરતાં પ્રાણીઓની પ્રજનનકોષ નિર્માણની પ્રક્રિયા છે.
પ્રાણી તેમના શરીરમાં બે પ્રકારના કોષો ધરાવે છે $:$ દૈહિકકોષો અને જનનકોષો.
દૈહિકકોષો શરીરનાં વિવિધ અંગો બનાવે છે. તેઓ સમવિભાજન દ્વારા બેવડાય છે.
જનનકોષો ક્રમિક સમવિભાજન અને અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થાય છે.
નરજનનકોષ શુક્રાણુ અથવા શુક્રકોષ તરીકે ઓળખાય છે.
શુક્રકોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને શુક્રકોષજનન કહેવાય છે અને અંડકોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને અંડકોષજનન કહેવાય છે.
Standard 12
Biology
Similar Questions
medium