1.Sexual Reproduction in Flowering Plants
easy

માદા જન્યુજનકનો એક બીજાણુક વિકાસ થાય છે એટલે શું?

Option A
Option B
Option C
Option D

Solution

માદા જન્યુજનક (Female gametophyte): મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં, ચાર પૈકી ત્રણ મહાબીજાણુઓ અવનત (નાશ) પામે છે અને $1$ (એક જ) મહાબીજાણુ સક્રિય રહે છે. માત્ર સક્રિય મહાબીજાણુમાંથી માદાજન્યુજનક (ભ્રૂણપુટ)નો વિકાસ થાય છે. આમ, એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની આ પદ્ધતિને એકબીજાણુક વિકાસ (monosporie) કહે છે. 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.