ભૌતિક રાશિ એટલે શું ? તેના પ્રકાર જણાવો .

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપણી આસપાસ બનતી કુદરતી અને માનવસર્જિત ધટનાઓના સંપૂર્ણ વર્ણન માટે અનેક મૂળભૂત ખ્યાલો વિભાવના

- $Concepts$ ની જરૂર પડે છે. આ ખ્યાલોને ભૌતિક રાશિ કહે છે.

તેના બે પ્રકાર છે :

$(i)$ મૂળભૂત રાશિ : કોઈ બનતી ધટનાઓના વર્ણન માટે અનેક ખ્યાલોની જરૂર પડે છે. આમાંની ઓછામાં ઓછી જે રાશિઓ ઓકબીજાથી સ્વતંત્ર હોય તેમને મૂળભૂત રાશિઓ કહે છે. દા.ત. : લંબાઈ, દ્રવ્યમાન અને સમય.

$(ii)$ સાધિત રાશિ : મૂળભૂત રાશિઓની મદદથી ઊપજવવામાં આવતી ભૌતિક રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહે છે. દા.ત. : વેગ, પ્રવેગ, બળ, કાર્ય, કાર્યત્વરા...

Similar Questions

ગુરુત્વકર્ષણના અચળાંકનો એકમ કયો થાય?

આત્મપ્રેરકત્વનો એકમ શું થાય?

પ્રતિ સેકન્ડ કોનો એકમ છે ?

શૂન્યવકાશની પરમીટીવીટીનો એકમ શું થાય?

$Weber$ એ ચુંબકીય ફ્લ્ક્સ માટે નીચેના માથી કઈ પદ્ધતિ નો એકમ છે?