4.Principles of Inheritance and Variation
medium

પુન:સંયોજન એટલે શું ? પુનઃસંયોજનનો ઉપયોગ જનીનિક એન્જિનિયરિંગની કઈ રીતે થાય છે ? સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

પિતૃ પ્રકારના જનીનોની અલગ જનીનોનાં નવાં સંયોજનોને પુનઃસંયોજન કહે છે. તે વ્યતિકરણથી, અર્ધીકરણમાં જન્યુ નિર્માણ પહેલાં થાય છે.

પુનઃસંયોજનનો ઉપયોગ $:$

$(i)$ તે જનીનોનાં નવાં સંયોજનો દાખલ કરે છે. તેથી નવાં લક્ષણો નિર્માણ થાય છે.

$(ii)$ તેને કારણે ભિન્નતા વધે છે જે પ્રાકૃતિક પસંદગી માટે બદલાતાં પર્યાવરણમાં ઉપયોગી બને છે.

$(ii)$ વ્યતિકરણની માત્રા બે જનીનોના અંતર પર આધારિત હોય છે જેથી આ ઘટના સંલગ્ન રંગસૂત્રનાં નકશા તૈયાર કરવા માટે વપરાય છે.

$(iv)$ તે પુરવાર કરે છે કે જનીનો રંગસૂત્રો પર રેખીય રીતે આવેલાં છે.

$(v)$ પુનઃસંયોજનના ઉપયોગથી બ્રીડર્સ ધાન્ય પાકમાં અને પ્રાણીઓમાં નવી ભિન્નતા ઉત્પન્ન કરે છે. જનીનક્રાંતિ ભારતમાં પસંદગીયુક્ત પુનઃસંયોજનથી મેળવાઈ છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.