$IUCN-2004$ પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓની કુલ સંખ્યા $........$ કરતાં સહેજે વધારે છે.
નીચેનામાંથી નાશઃપ્રાય પ્રાણી અને રાષ્ટ્રીય ઉદ્યાનની કઈ એક જોડ સાચી છે?
એક વ્યક્તિ તરીકે જૈવવિવિધતાનો ઘટાડો કે નાશ કેવી રીતે અટકાવશો ? તે જાણવો ?
જનીનીક વિવિધતા માટે શું સત્ય નથી?
પ્રાણીઓમાં સૌથી વધુ જાતિસમૃધ્ધતા કોણ ધરાવે છે?