10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
hard

વિશિષ્ટ ઉષ્માધારિતા કોને કહે છે ? તેનો એકમ લખો અને તે શેના પર આધાર રાખે છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

પદાર્થની ઉષ્માધારિતાને પદાર્થના દળથી સ્વતંત્ર મેળવવા માટે વિશિષ્ટ ઉષ્માધારિતા વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

"પદાર્થના એકમ દળ દીઠ પદાર્થની ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે."

$s=$ઉષ્માધારિત$(S)$/પદાર્થનું દળ$(m)$

$s=\frac{\Delta Q }{m \Delta T }$

$\therefore \Delta Q =m s \Delta T$

વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ $Jkg^{-1}K^{-1}$ છે.

વિશિષ્ટ ઉષ્માધારિતાના મૂલ્યનો આધાર પદાર્થની પ્રકૃતિ એટલે કે તેને ક્યા તાપમાનના ગાળા અને કઈ પરિસ્થિતિમાં ઉષ્મા આપવામાં આવેલી છે તેના પર આધાર રાખે છે.

જો પદાર્થના જથ્થાને મોલ $\mu$ (દળના જથ્થા $m$ ના એક્મ $kg$ ના બદલે વડે દર્શાવવામાં આવે તો તેને પદાર્થની મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.