- Home
- Standard 10
- Science
6. Control and Coordination
medium
એક સજીવમાં નિયંત્રણ તેમજ સંકલનના તંત્રની જરૂરિયાત શું છે ?
Option A
Option B
Option C
Option D
Solution
શરીરમાં વિવિધ અંગો આવેલા છે. અંગોમાં અનેકવિધ કોષો આવેલા છે. દરેક અંગ નિશ્ચિત કાર્ય કરે છે.
બહુકોષીય સજીવોમાં શરીરના આયોજનમાં વિશિષ્ટીકરણ પામેલી પેશીનો ઉપયોગ નિયંત્રણ અને સંવાદિતતાની ક્રિયામાં થાય છે.
શરીરમાં આવેલું ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર ભેગા મળી સંયુક્ત રીતે શરીરમાં ચાલતી વિવિધ ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કરે છે.
Standard 10
Science