$2.5 \,mm$ વ્યાસ ધરાવતા તારમાં $100 \,kg wt$ દળ લટકાવતા તેની લંબાઈમાં થતો વધારો .............. $\%$ ટકાવારીમાં દર્શાવો. તારનો યંગ મોડ્યુલસ $=12.5 \times 10^{11} \,dyne / cm ^2$
$0.16$
$0.32$
$0.08$
$0.12$
આપેલ તંત્ર માટે $W_2$ તારમાં વિકૃતિ કેટલી થાય?
એલ્યુમિનિયમ (યંગ મોડ્યુલસ $ = 7 \times {10^9}\,N/{m^2})$ ના સળિયા ની બ્રેકિંગ વિકૃતિ $0.2\%$ છે. ${10^4}$Newton બળને ખમવા માટે જરૂરી ન્યૂનતમ આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ ?
તાર પર બળ લગાવતા તેની લંબાઈમાં $1 mm$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્ય અને લંબાઈ ધરાવતો પરંતુ જેના આડછેદની ત્રિજ્યા અડધી છે તેના પર પહેલા કરતાં બમણું બળ લગાવવામાં આવે તો તારની લંબાઈમાં($mm$ માં) કેટલો વધારો થાય?
બ્રાસનો વ્યાસ $4\, mm$ અને યંગ મોડ્યુલસ $9 \times {10^{10}}\,N/{m^2}$ હોય તો તેની લંબાઈમાં $0.1\%$ નો વધારો કરવા કેટલું પ્રતિબળ લગાવવું પડે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળીયાને અક્ષના અનુલક્ષમાં બળ આપવામા આવે છે. $E$ એ સ્થિતીસ્થાપકતા અંક છે. $A$ આડછેદનું ક્ષેત્રફળ છે. તો તેમા થતુ વિસ્તરણ .....