- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
સિમેન્ટના સેટીંગમાં જિપ્સમ, $CaSO _{4} \cdot 2 H _{2} O$ નુ કાર્ય શુ છે ? નીચેના પૈકી સાયો વિકલ્પ ઓળખો.
A
સેટીંગ પ્રકમ ધીમો પાડવાનું
B
સેટીંગ પ્રકમ ઝડપી બનાવવાનુ
C
જલીયકરણ પ્રક્રિયા માટે પાણીના અણુઓ પૂરા પાડવાનું
D
પાણીના અણુઓ દૂર કરવામાં મદદ કરવાનું
(NEET-2020)
Solution
The purpose of adding gypsum is only to slow down the process of setting of cement, so that it gets sufficient hardened.
Standard 12
Chemistry
Similar Questions
સુચી$-I$ને સુચી$-II$ સાથે જોડો.
સુચી$-I$ | સુચી$-II$ |
$(a)$ સોડીયમ કાર્બોનેટ |
$(i)$ ડેકોન |
$(b)$ ટીટાનીયમ | $(ii)$ કાસ્ટનર-કેલ્નર |
$(c)$ ક્લોરીન | $(iii)$ વૉન-આર્કેલ |
$(d)$ સોડીયમ હાઈડ્રોક્સાઈડ | $(iv)$ સોલ્વે |
નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ શોધો.