- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
easy
પ્રોજેસ્ટોજેન - ઇસ્ટ્રોજનના સંયુક્ત સ્વરૂપમાં ગર્ભઅવરોધકના ઉપયોગની અગત્યતા જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
પ્રોજેસ્ટોજેન અથવા પ્રોજેસ્ટોજેન – ઇસ્ટ્રોજનના સંયુક્ત સંયોજન ગર્ભ અવરોધક તરીકે અગત્યનો ભાગ ભજવે છે. તેઓને ગોળીઓ કે પિલ્સ તરીકે વાપરવામાં આવે છે. તે અંડકોષપાતને અને ગર્ભધારણને અટકાવે છે.
સ્ત્રીઓ દ્વારા તેઓને ઇજેક્શન તરીકે અથવા ચામડીની નીચે મૂકવામાં આવે છે. તેઓની ક્રિયાશીલતા ગોળી જેવી જ હોય છે, પરંતુ ક્રિયાશીલતાનો સમય લાંબો રહે છે.
Standard 12
Biology