ન્યૂટ્રૉન-ન્યૂટ્રૉન વચ્ચે કયા પ્રકારનું બળ લાગે ?
ન્યુક્લિયર બળ સમજાવીને તેના લક્ષણો જણાવો
પરમાણુનું ન્યુક્લિયસ કોને કહે છે ?
એક ન્યુકિલયસનું બે નાના અંશમાં તેમના વેગનો ગુણોત્તર $3:2$ થાય તે રીતે વિભંજન થાય છે. તેમના ન્યુકિલયસ કદનો ગુણોત્તર $\left(\frac{x}{3}\right)^{\frac{1}{3}}$ છે. તો ' $x$ ' નું મૂલ્ય $……..$ થાય.
આઇન્સ્ટાઇનનો વિશિષ્ટ સાપેક્ષવાદ લખો અને સમજાવો.
$^{40}Ca$ અને $^{16}O$ ના ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.