જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો ?
Life processes such as nutrition, respiration, transportation, excretion, etc. are essential for maintaining life.
પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે ?
ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહનતંત્રનાં ઘટકો કયાં છે ?
પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડા (એટલે કે શેષાંત્ર)માં કેવી રચનાઓ આવેલી છે ?
કોઈ વસ્તુ જીવંત છે, તેમ નક્કી કરવા માટે આપણે ક્યા માપદંડનો ઉપયોગ કરીશું ?
આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.