12.Ecosystem
normal

પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાય અને શરૂઆત (પાયાના) સમુદાય વચ્ચેના ઉત્પાદન શ્વસનનો ગુણોત્તર ( નો દર) શું હશે ? શરૂઆતના સમુદાય અને પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાયના પ્રમાણમાં ફેરફાર જોવા મળે તો તમો કયા પ્રકારની સમજૂતી આપશો ?

Option A
Option B
Option C
Option D

Solution

ઉત્પાદન / શ્વસનદર $\left(\frac{P}{R}\right)$ દર તે કુલ ઉત્પાદન અને કુલ સમુદાય શ્વસન જ્યાં $\frac{P}{R}=1$ એક સ્થિર સમુદાય પરિણામ હોય.

તેનું પરિણામ તત્કાલ(તત્ક્ષણ) રોજીંદુ અથવા લાંબા સમય માટે હોય છે.જો $\left(\frac{P}{R}\right)$નો ગુણોતર સતત રીતે વધારે કે ઓછો હોય તો કાર્બનિક દ્રવ્યો કાંતો એકઠા થાય છે. અથવા ક્રમાનુસાર ક્ષીણ બને છે. 

શરૂઆત (પાયા)નો  સમુદાય પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાય
$(1.)$જે જાતિઓ પાયાનો ભાગ સ્થાપિત કરે છે તેને શરૂઆતની જાતિ કહે છે તે ખડકના ભાગે સામાન્ય રીતે લાઈકેન હોય છે. $(1.)$તે અંતિમ જૈવિક સમુદાય છે કે જે-તે વિસ્તારમાં વિકાસ પામે છે.
$(2.)$જલજ નિવસનતંત્રમાં ફાયટોપ્લેન્ક્ટોન હોય છે. $(2.)$જે-તે વિસ્તારમાં અસંખ્ય સમુદાય સ્થાપિત થયા હોય તેમાં તે જોવા મળે છે.
$(3.)$શરૂઆતના સમુદાયમાં $\frac{\mathrm{P}}{\mathrm{R}}$ નો દર એક કરતાં વધુ હોય છે $(3.)$પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાયમાં $\frac{\mathrm{P}}{\mathrm{R}}$ નો દર $1$ હોય છે.

 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.