2.Motion in Straight Line
medium

જ્યારે બોલને પાણીના સ્તરથી તળાવમાં $4.9 \,m$ ઊંચાઈએથી ફેકવામાં આવે છે ત્યારે તે પાણીને $v$ વેગથી અથડાય છે અને અચળ વેગ $v$ થી તળિયે ડૂબી જાય છે. તેને મુક્ત (છોડ્યા) બાદ $4.0 \,s$ સમયે તળિયે પહોંચે છે. તળાવની ઊંડાઈ ($m$ માં) લગભગ કેટલી હશે?

A

$19.6$

B

$29.4$

C

$39.2$

D

$73.5$

(JEE MAIN-2022)

Solution

$V ^{2}=2 \times 9.8 \times 4.9$

$V =9.8 \,m / s$

Depth $=$ distance travelled in $3$ seconds

$=9.8 \times 3=29.4 \,m$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.