3.Reproductive Health
easy

રાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ કયા દેશે પ્રાજનનિક સ્વાસ્થ્ય અંગે આયોજન કર્યું ? ટૂંકમાં માહિતી આપો.

Option A
Option B
Option C
Option D

Solution

ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જેણે રાષ્ટ્રીય સ્તરે પ્રાજનનિક સ્વાથ્યને સામાજિક લક્ષ તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી.

$1951$માં કુટુંબ નિયોજન (family planning)ની શરૂઆત થઈ. આ પ્રોગ્રામ હેઠળ લોકોને નાના કુટુંબ માટે પ્રોત્સાહિત કરાય છે. ‘અમે બે ને અમારા બે'નું સૂત્ર પ્રચલિત કરાયું. વિવિધ પ્રોત્સાહક યોજનાઓ દ્વારા લોકોનો આ દિશામાં હકારાત્મક અભિગમ કેળવવા પ્રયાસ ચાલુ છે.

હાલમાં પ્રજનન અને બાળ સ્વાથ્ય સંભાળ $(RCH)$ કાર્યક્રમ વડે પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.

આ કાર્યક્રમ અંતર્ગત પ્રાજનનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પડાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.