કયા નિવસનતંત્રમાં સૌથી વધુ જેવભાર હોય છે?
ઘાસનાં મેદાનોનું નિવસનતંત્ર
તળાવનું નિવસનતંત્ર
સરોવરનું નિવસનતંત્ર
જંગલનું નિવસનતંત્ર
(d)
કઈ વનસ્પતિ આરોહી મૂળ ધરાવે છે?
જલ-આરંભી અનુક્રમણ એટલે ……….
નીચેનામાંથી ક્યું નિવસનતંત્ર વધારે ઉત્પાદન કરે છે ?
$A$- સમગ્ર પૃથ્વી પરનાં કુલ કાર્બનમાં $80\%$ કાર્બન દરિયામાંઓગળેલો છે.
$R$- સજીવોનાં શુષ્ક વજનમાં $49\%$ કાર્બન છે.
ખેડૂત તેના પાકની કાપણી કરે છે અને ત્રણ જુદી જુદી રીતે તેની કાપણીને દર્શાવે છે.
$(a)$ મેં $10$ ક્વિન્ટલ ઘઉંની કાપણી કરી છે.
$(b)$ મેં આજરોજ એક એકર જમીનમાં $10$ ક્વિન્ટલ ઘઉંની કાપણી કરી છે.
$(c)$ મેં છ માસ પહેલાં વાવેલાં, એક એકર જમીનમાં $10$ ક્વિન્ટલ ઘઉંની કાપણી કરેલ છે. ઉપરોક્ત વિધાનોને એક જ અને એક જ વસ્તુ માટે ગણો. જો તમારો જવાબ ‘હા’ છે તો કારણો આપો. જો તમારો જવાબ ‘ના’ હોય તો પ્રત્યેક અભિવ્યક્તિનો અર્થ વર્ણવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.