સમાપ્તિ સંકેત કયો છે?
$CUA$
$AUG$
$UGG $
$UAG$
કયા એમિનોએસિડનું સંકેતન માત્ર એક જ જનીન સંકેત દ્વારા થાય છે ?
સુકોષકેન્દ્રી સજીવોમાં પ્રોટીનસંશ્લેષણમાં પ્રારંભિક $t-RNA$ કયો અણુ ધરાવે છે?
સાચી જોડ પસંદ કરો.
જનીનિક શબ્દકોશમાં $64$ જનીન સંકેતો હોય છે.
જયોર્જ ગેમોવ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.