નીચેની ગોઠવણ મેસોઝોઈકયુગના સમયની ગોઠવણી પ્રથમથી નવીનતમ સુધીનો સાચો ક્રમ આપો?
જુરાસિક, ટ્રીઆસિક, ક્રિટેસીઅસ
ટ્રીઆસિક, જુરાસિક, ક્રિટેસીએસ
પરમિઆન, જુરાસિક, ટ્રિઆસિક
ડીવોનીઅન, પરમિઆન, જુરાસિક
પૃથ્વી પર સરીસૃપો ઓછા થયા ત્યારે ક્યા સજીવો પ્રભાવી થયા?
$1938$માં ………. માં પકડાયેલી મત્સ્ય સીલાકાન્થ મનાતી હતી, જે લુપ્ત થયેલી હોવાનું માનવામાં આવે છે.
જે જીવંત સ્વરૂપો અશ્મિરૂપ થયા છે તેની લાક્ષણિકતાઓ શું છે ?
કયું સરિસૃપ મત્સ્ય જેવા સરિસૃપ તરીકે ઉદ્દવિકાસ પામવા પાછું પાણીમાં ગયું?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.