- Home
- Standard 9
- Mathematics
2. Polynomials
medium
નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો ?
$x^{2}+2 x y+y^{2}$
Option A
Option B
Option C
Option D
Solution
આપેલ અભિવ્યક્તિ $x^{2}+2 x y+y^{2}$ એ બહુપદી છે, કારણ કે તેના દરેક પદમાં ચલનો કુલ ઘાતાંક $2$ છે જે પૂર્ણ સંખ્યા છે. પરંતુ તે બહુપદીમાં બે ચલ $x$ અને $y$ હોવાથી તે એક ચલવાળી બહુપદી ન હોઈ બે ચલવાળી બહુપદી છે.
Standard 9
Mathematics