હોમોં હેબિલિસ માટે નીચેના સત્ય માથી સાચું નથી?
તેઓને મગજ $1400cc$ નું હતું
તેઓ માનવ જેવા પ્રથમ હતા
તેઓ હોમિનિક જેવા લક્ષણો ધરાવતા હતા.
તેઓ કદાચ માંસ નહોતા ખાતા
Homo habilis $\rightarrow 650-800\; cc$
નીચેનામાંથી ક્યા તાજેતરના છે.
હિમયુગ દરમિયાનનીચે પૈકી કયા સજીવો વિકસ્યા?
$……P…..$ મિલિયન વર્ષ પૂર્વે માનવ જેવા પ્રાઈમેટ્સ પૂર્વી આફ્રિકામાં વિચરણ કરતા હતા. તેઓ સંભવત: $….Q…..$ ફૂટથી ઊંચા ન હતા.
$Q$
પ્રાયમેટ્સ કે જે લગભગ $15$ મીલીયન વર્ષો પહેલા ઉત્પન્ન થયેલા.
$(I)$ Dryopithecus
$(II)$ Homo habilis
$(III)$ Ramapithecus
$(IV)$ Australopithecus
$(V)$ Homo erectus
$(VI)$ Neanderthal man Choose the correct option
વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિઓનાં ચિત્રો દોરવાની પ્રેક્ટિસ કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.