કયો વિકલ્પ પરિમાણ ધરાવતો અચળાંક છે?

  • [AIPMT 1995]
  • A
    ગુરુત્વાકર્ષણનો અચળાંક
  • B
    સાપેક્ષ ઘનતા 
  • C
    વક્રીભવનાંક 
  • D
    પોઇસન ગુણોત્તર 

Similar Questions

જ્યોતિ ફલક્સનું પરિમાણિક સૂત્ર શોધો.

  • [AIIMS 2019]

$E,\,m,\,l$ અને $G$ એ અનુક્રમે ઉર્જા , દળ, કોણીય વેગમાન અને ગુરુત્વાકર્ષણ અચળાંક દર્શાવે છે, તો $\frac{{E{l^2}}}{{{m^5}{G^2}}}$ નું પરિમાણ શું દર્શાવે?

  • [AIIMS 1985]

${\mu _0}$ અને ${\varepsilon _0}$ એ અનુક્રમે શૂન્યવકાશની પરમીબિલિટી અને પરમિટિવિટી હોય તો ${\mu _0}{\varepsilon _0}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

જેનું પારિમાણિક સૂત્ર $ML^2T^{-2}$ હોય તેવી ઓછામાં ઓછી છ ભૌતિક રાશિઓ જણાવો. 

નીચે દર્શાવેલ ભૌતિક રાશિઓમાંથી કઇ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર બીજી રાશિઓથી અલગ છે?                             

  • [AIIMS 1987]