નીચેનામાંથી ક્યું વિશિષ્ટ અંગ છે?
આંત્રપુચ્છ
એટલાસ
અગ્રદાઢ
છેદક દાંત
Fact.
પહેલા વાતાવરણમાં મિથેન અને બીજા હાઈડ્રોકાર્બન હતા. તેનું સ્થાન કોના દ્વારા લેવામાં આવ્યું છે.
ટૂંકા સમયના અનુકૂલનનું ઉદાહરણ,
$(1)$ ત્વચામાં મેલેનિનનું સંચય
$(2)$ સુષુપ્તતા દરમિયાન પ્રાણીઓનાં સંગ્રહિત ચરબીનો ઉપયોગ
$(3)$ બીજની સુષુપ્તાવસ્થા
$(4)$ પ્રકાંડનું પ્રકાશનું વર્તન અને મૂળનું ભૂઆવર્તન
વિવિધ જાતિઓના ઉદવિકાસની પ્રક્રિયાઓ આપેલ ભૌગોલિક વિસ્તારના એક બિંદુથી શરૂ કરી બીજા વિસ્તારો સુધી પ્રસરવાની પ્રક્રિયાને શું કહે છે?
વિકૃતિ એ……
જૈવ-રાસાયણિક ઉદવિકાસ આપનાર વૈજ્ઞાનિક
Confusing about what to choose? Our team will schedule a demo shortly.