- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
નીચેનામાંથી ખોટી જોડ પસંદ કરો.
A
નોન મેડીકેટેડ $IUD$ - લીપ્પી લુપ
B
કોપર સ્ત્રાવી $IUD -LNG-20$
C
અંતઃસ્ત્રાવીય $UD$ -પ્રોજેસ્ટાસર્ટ
D
સહેલી - અઠવાડીયામાં એક વાર ગોળી લેવાની
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
યાદી$-I$ને યાદી$- II$ સાથે મેળવો.
યાદી$-I$ | યાદી$-II$ |
$(a)$ વોલ્ટ્સ | $(i)$ શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ રોકે છે |
$(b)$ $IUDs$ | $(ii)$ શુક્રવાહિની દૂર કરવી |
$(c)$ પુરુષ નસબંધી |
$(iii)$ ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ |
$(d)$ સ્ત્રી નસબંધી | $(iv)$ ફેલોપીયન નલિકા દૂર કરવી |
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(a)- (b)- (c)- (d)$
આપેલ જોડકા જોડો
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ટયુબેકટોમી | $(a)$ સ્ત્રી નસબંધી |
$(2)$ પ્રથમ કક્ષાના $IUD$ |
$(b)$ બીન સ્ટીરોઈડલ દવા |
$(3)$ દ્વિતીય કક્ષાના $IUD$ | $(c)$ લિપીસ લૂપ |
$(3)$ સહેલી | $(d)$ $Cu-T$ |
medium