નીચેનામાંથી કોને સસ્તન કાળ કહેવામાં આવે છે?
મેસોઝોઈક
પેલીઓઝોઈક
સેનોઝોઈક
આર્કિઓઝોઈક
Coenozoic era
શામાં વિશાળ મસ્તિષ્ક ક્ષમતા જોવા મળી?
વિવિધ જાતિઓનાં ઉદવિકાસની પ્રક્રિયાઓ આપેલ ભૌગોલિક વિસ્તારના એક બિંદૂથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારો સુધી પ્રસરવાની પ્રક્રિયાને ……… કહે છે.
નીચેનામાંથી કઈ જોડ સાચી છે?
અગાઉથી અત્યાર સુધીના era(સમય) ઓળખો.
પ્રેયીંગ મેન્ટીસ એ કોનું સારું ઉદાહરણ છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.