$.....$એ પરિસ્થિતિકીય ને અસંગત પરિબળ છે.
અવક્ષેપન
તાપમાન
ભૂમિ
પવન
Temperature
ઉતુંગતા બીમારી કયાં કારણથી સર્જાઈ શકે ?
શું પ્રકાશ એ સજીવોના વિતરણ પર અસર કરે છે ? પ્રાણી અથવા વનસ્પતિના ઉદાહરણ દ્વારા સમજાવો.
દરિયાની સપાટી ઉપર રહેતાં લોકોના રુધિરમાં લગભગ પ્રત્યેક ક્યુબિક મીટરમાં $50$ લાખ રક્તકણો હોય છે. જ્યારે દરિયાની સપાટીથી $5400$ મીટરની ઊંચાઈ પર રહેતાં લોકોમાં વધુ ઊંચાઈના કારણે $80$ લાખ ($8$ મિલિયન) રક્તકણો પ્રત્યેક ક્યુબિક મીટરમાં હોય છે.
– તેની પાસે મુત્રને સાંદ્ર કરવાની પ્રયુક્તિઓ છે.
– તે આંતરિક લીપીડનાં ઓક્સિડેશનથી પાણીની જરૂરિયાત પૂરીપાડે છે.
– તે અમેરીકાના રણમાં જોવા મળે છે.
ટુના માછલી મહાસાગરમાં કયાં જોવા મળે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.