નીચેનામાંથી કયો અનુચુંબકીય છે?
$N_2$
$H_2$
$Li_2$
$O_2$
આવીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન માટે અગત્યની શરતો લખો.
નીચેનાં પૈકી સૌથી ટૂકો બંધ ધરાવતો ઘટક જણાવો.
સૂચી $-I$ સાથે સુચી$-II$ ને જોડો.
સૂચી $-I$ (અણુ) | સૂચી $-II$ (બંધ ક્રમાંક) |
$(a)$ $Ne _{2}$ | $(i)$ $1$ |
$(b)$ $N _{2}$ | $(ii)$ $2$ |
$(c)$ $F _{2}$ | $(iii)$ $0$ |
$(d)$ $O _{2}$ | $(iv)$ $3$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
નાઇટ્રોજન અણુમાં $\sigma 2{{\rm{p}}_{\rm{z}}}$ આણ્વીય કક્ષકની ઊર્જા $\pi 2{{\rm{p}}_{\rm{x}}}$ અને $\pi 2{{\rm{p}}_{\rm{y}}}$ કરતાં વધારે છે. આ કક્ષકોની ચઢતી શક્તિ સપાટી અને ચુંબકીય ગુણધર્મોની સરખામણી કરો.
${{\rm{N}}_2},{\rm{N}}_2^ + ,{\rm{N}}_2^ - ,{\rm{N}}_2^{2 + },$
નીચેના કયા પરિવર્તનમાં,બંધ ક્રમાંક વધ્યો છે અને ચુંબકીય વર્તણૂક બદલાઈ ગઈ છે?