નીચેનામાંથી ક્યો સ્વયં નિયમન કરતું બળ છે?
સ્લાઇડિંગ ઘર્ષણ
ગતિક ઘર્ષણ
સ્થિત ઘર્ષણ
સીમાંત ઘર્ષણ
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $m$ દળના બ્લોકને, $M$ દળના ફાચર પર મુકેલો છે, જેથી $m$ દળ ફાચરની સાપેક્ષે સ્થિર રહે છે. તો બળ $P$ નું મુલ્ય શોધો.
દોરડા પર કેટલા લઘુત્તમ પ્રવેગથી ઉતરી શકાય.જો દોરડાની તણાવ ક્ષમતા માણસના વજન કરતાં $\frac{2}{3}$ ગણી હોય?
શરૂઆતમાં સ્થિર એક $1\,kg$નો બોમ્બ ત્રણ ટુકડાઓમાં ફાટે છે જેનાં દળોનો ગુણોતર $1: 1: 3$ છે. સમાન દળનાં બે ટુકડાઓ એકબીજાને કાટખૂણે (લંબરૂપે) થી $15\,m / s$ ની ઝડપે ઉડી જાય છે. તો મોટા દળનાં ટુકડાની ઝડપ શોધો.
$m$ દળનાં એક બ્લોકને સમક્ષિતિજ સાથે $0$ કોણ ધરાવતાં લીસા કોણીય (ઢોળાવવાળા) સમતલ પરથી છોડવામાં આવે છે. બ્લોક પર સમતલ વડે લગાડવામાં આવતાં બળનું મૂલ્ય છે.
રોકેટમાં બળતણના વપરાશનો દર $ 40 kg/s$ છે,રોકેટમાંથી બહાર આવતાં વાયુનો વેગ $5 \times {10^4}m/s$ છે,તો રોકેટ પર કેટલું બળ લાગતું હશે?